Geet ka Kamal (Gujarati)
Geet ka Kamal (Gujarati)
1 review
Publisher: Eklavya and ARCH
Author: A Bundelkhandi folk tale
Translator: Dhruv Bhatt
Illustrator: Jitendra Thakur
Binding: Paperback
Language: Gujarati
Pages: 40
Published: March-2024
Regular price
₹ 150.00
Regular price
Sale price
₹ 150.00
Unit price
/
per
Share
એક ગામમાં એક સ્ત્રી પરેશાન છે. કેમ? કેમ કે તેને એક્કેય ગીત નથી આવડતું. તો શરુ થાય છે ગીત માટે ભાગંભાગ. આખરે તેને એક ગીત મળી જ જાય છે, અને એ પણ કમાલનું!
કેવી રીતે મળ્યું ગીત અને શી કમાલ કરી ગીતે? જાણવા માટે વાંચો પુસ્તકની અંદર. . .
મ
મિતાલી, એ એફ પટેલ પ્રાઈમરી સ્કૂલ અમારી શાળાનો ચોથા ધોરણનો એક વિદ્યાર્થી. એને રોજ એક પુસ્તક ઘરે લઇ જવું હોય.
આજે એને મેં પૂછ્યું કે કહે તો ખરો કે આ વાર્તામાં શું આવે છે? તો આખી વાર્તા બોલી ગયો! આજે તેણે સંભળાવી તે આ.