1
/
of
2
Abbu Khan ki Bakri (Gujarati)
Abbu Khan ki Bakri (Gujarati)
No reviews
Publisher: Eklavya and ARCH
Author: ડૉ ઝાકીર હુસેન
Translator: સુદર્શન આયંગર
Illustrator: તવિશા સિંહ
ISBN: 978-81-19771-83-7
Binding: Paperback
Language: Gujarati
Pages: 20
Published: Aug-2024
Regular price
₹ 80.00
Regular price
Sale price
₹ 80.00
Unit price
/
per
Tax included.
Shipping calculated at checkout.
Couldn't load pickup availability
Share
ઘરની ચાર દીવાલો હોય કે કાંટાઓથી ઘેરાયેલું ખેતર – કેદ બધી સરખી જ. કેદમાં એશોઆરામ અને સુખ-સગવડ મળવા છતાં આઝાદ થવાની તમન્ના વારંવાર જાગ્યા જ કરે અને આપણે મુક્ત થવાના રસ્તાઓ શોધ્યા જ કરીએ. ચાંદનીની સ્થિતિ પણ ઓછાવત્તા અંશે કંઈક આવી જ હતી. પહાડની હવા અને ખુલ્લી ટોચ પળે પળે તેને પોતાની તરફ બોલાવતી હતી. અંતે અબ્બૂખાંનો પ્રેમ, સાંજે મળતા દાણાની લાલચ કે વરૂની બીક – કશું જ તેને પહાડો પર જતાં રોકી શક્યું નહીં. ચાંદનીની પહાડ પર જવાની જીદ અને એનો સંઘર્ષ વાચકોને તેમના પોતાના જીવનમાં રહેલી ખેંચતાણ અને મથામણથી રૂબરૂ કરાવે છે

