1
/
of
2
Beej Boya - Sowing a Seed (Gujarati)
Beej Boya - Sowing a Seed (Gujarati)
No reviews
Publisher: Eklavya and ARCH
Author: A Traditional Story
Translator: Dhruv Bhatt
Illustrator: Shraddha Kirkire
ISBN: 978-93-81300-06-0
Binding: Paperback
Language: Gujarati
Pages: 14
Regular price
₹ 55.00
Regular price
Sale price
₹ 55.00
Taxes included.
Shipping calculated at checkout.
Quantity
Couldn't load pickup availability
Share
મહારાષ્ટ્રના શિક્ષણ અને બાળસાહિત્યની દુનિયાનું જાણીતું નામ તારાબાઈ મોડક. તેઓ કહે છે કે, ‘બાળસાહિત્ય એવું હોવું જોઇએ કે જેનો બાળકો આનંદ લઈ શકે. આ માટે બાળસાહિત્યના સર્જકોએ ત્રણ બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ– વિષય, ભાષા અને શૈલી. વિષયવસ્તુની પસંદગી બાળકોની દ્રષ્ટિએ કરવી જોઈએ. બાળકોને માટે જિજ્ઞાસાના વિષયો, તેને આનંદ આપે તેવા વિષયો, તેમની મોજના વિષયો શોધી કાઢીને તેમાં વૈવિધ્ય આણવું જોઇએ.’
કઇંક એવો જ પ્રયત અમે આ પુસ્તકમાં કર્યો છે. એક નાનકડા બીયાથી માંડીને વેલ બનવાની અને તેમાં ફળ લાગવાની આખી પ્રક્રિયા બાળકોમાં કુતૂહલ જગાડે છે... અને એ જ તો આ પુસ્તકનો વિષય છે.

