1
/
of
1
Early Reader Series (Gujarati Books Set)
Early Reader Series (Gujarati Books Set)
No reviews
Publisher: Eklavya and ARCH
Author: Various
Illustrator: Various
Binding: Paperback
Language: Gujarati
Regular price
₹ 1,000.00
Regular price
₹ 1,142.00
Sale price
₹ 1,000.00
Unit price
/
per
Taxes included.
Shipping calculated at checkout.
Couldn't load pickup availability
Share
વાંચન શીખી રહેલા અને હાલમાં જ વાંચતા શીખ્યા હોય તેવા બાળકોને, પોતાના નવા હુન્નરને વારંવાર અજમાવવા માટે ખૂબ બધી વાર્તાઓની જરૂર હોય છે. ૩ થી ૭ વર્ષની ઉંમરના બાળકો માટે સૌથી સારી વાર્તાઓ એ હોય છે જેમાં કેટલાંક સીમિત સંદર્ભોની આસપાસ વાર્તા વણાયેલી હોય, જેમાં નવી નવી પરિસ્થિતિઓ અને સવાલોને તપાસતાં કેટલાક ગણ્યા ગાંઠયા પાત્રો હોય. અમુક વાતો વાર્તામાં ફરી ફરી આવ્યા કરે અને અમુક વાતો કંઈક નવીનતા સાથે ખુલતી જાય. લેખીત ભાષા ઓછી, સરળ અને બાળકોને પરિચિત હોય. ભરપૂર ચિત્રો તો હોય જ, એની બારીકાઈઓ પર પણ ધ્યાન અપાયું હોય. જેથી એ ચિત્રો, વાર્તાને સમૃધ્ધ બનાવે અને વાંચનારની આંખ અને મનને થોભવા માટે પૂરતી તક આપે. આથી વાંચનના આ હુન્નરથી બાળકોની કલ્પનાશક્તિ ખીલે-અભિવ્યક્તિ વિકસે તે માટે તેમની સૌથી સારી મિત્ર છે... ચિત્રવાર્તાઓ!
