Prakash (Gujarati)
Prakash (Gujarati)
No reviews
Publisher: ARCH
Author: Amod Karkhanis
Translator: Vinayak Dave, Swati Desai
Illustrator: Amod Karkhanis
Binding: Paperback
Language: Gujarati
Pages: 84
Published: Jan-2022
Regular price
₹ 200.00
Regular price
Sale price
₹ 200.00
Unit price
/
per
Share
વિવિધ સંજોગોમાં પ્રકાશનું વર્તન ઘણી રસપ્રદ ઘટનાઓને જન્મ આપે છે. આ ઘટનાઓને કેટલાક સરળ પ્રયોગો દ્વારા સમજી શકાય છે. એટલું જ નહીં, આ પ્રયોગો દ્વારા તે મૂળભૂત ખ્યાલોને ઊંડાણપૂર્વક સમજવામાં પણ મદદ કરી શકે છે.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસક્રમના પ્રકાશ ને લગતા તમામ મુદ્દા આ મોડ્યૂલમાં આવરી લેવાયા છે. પ્રકાશને લગતી અવધારણાઓ અને પ્રશ્નોની પ્રવૃત્તિઓ દ્વારા તપાસ કરવામાં આ પુસ્તક મદદરૂપ નીવડશે.
હોશંગાબાદ વિજ્ઞાન કાર્યક્રમ અને પાઠ્ય સામગ્રીની પરંપરાને આગળ વધારતાં, એકલવ્ય અને તેની સાથે જોડાયેલા શૈક્ષિક શ્રોત સમૂહે વિજ્ઞાનના કેટલાક પ્રમુખ ક્ષેત્રો સાથે સંબંધિત ઉચ્ચતર માધ્યમિક કક્ષાની સામગ્રી તૈયાર કરી છે. 'પ્રકાશ' મોડ્યુલ તે શ્રેણીની એક કડી છે.