1
/
of
1
Primary Reader Series (Gujarati Books Set)
Primary Reader Series (Gujarati Books Set)
No reviews
Publisher: Eklavya and ARCH
Author: Various
Illustrator: Various
Binding: Paperback
Language: Gujarati
Regular price
₹ 850.00
Regular price
₹ 960.00
Sale price
₹ 850.00
Taxes included.
Shipping calculated at checkout.
Quantity
Couldn't load pickup availability
Share
પ્રારંભિક વાંચન અને પુસ્તકો સાથે (શાળા કે ઘર વાટે) ઘરોબો કેળવાયો હોય ત્યારબાદ સ્વતંત્ર વાંચન માટે બાળકો તૈયાર અને તત્પર હોય છે. આ સમયે ઉપલબ્ધ પુસ્તકોમાં વાક્યો થોડા લાંબા હોય, વાર્તા કે ચિત્રોમાં કહેવાતી વાત થોડી જટિલ, જરા તીરછી હોય.
ભાષાગત અભિવ્યક્તિનો પાયો કેળવવા અને વાર્તાની મનુષ્ય-સહજ ભૂખ સંતોષવા પુસ્તકો વિપુલ માત્રામાં અને હાથવગા હોવા જોઈએ. 'વાંચવાની મજા' અંતર્ગત શ્રેણી 2, પ્રારંભિક વાચન માટે બનેલી પ્રથમ શ્રેણી બાદનું પગથિયું છે. આ સેટમાં સરળથી જટિલ તરફ જતી 13 ચિત્રવાર્તાઓ છે જે તબક્કાવાર સ્વતંત્ર વાંચન તરફ આગળ વધે છે.
