Skip to product information
1 of 1

Set of Three Books (Gujarati)

Set of Three Books (Gujarati)

"મારે વાંચવું છે" વાચનમાળા
Publisher: ARCH
Author: C N subrramanyam & Ghanshyam Tiwari
Illustrator: Saumya Menon & Priya Kiriyan
Language: Gujarati
Pages: 34
Regular price ₹ 10.00
Regular price Sale price ₹ 10.00
Sale Sold out
Tax included. Shipping calculated at checkout.
મારે વાંચવું છે વાચનમાળા ભાષામાં પા પા પગલી માંડતા બાળકોને જોમ આપે

તેવી ત્રણ મજેદાર પુસ્તિકાઓ આ સંપુટમાં ઉપ્લબ્ધ છે. ત્રણ સાથીદાર......, બે પોપટ, હલીમ ચાલ્યો ચાંદ પર

તેમાં છે

બાળકના મનમાં ને મનમાં રચાતી કલ્પનાઓનું વિશ્વ. બાળકોને સમજાતી અને ગમતી ભાષા.

સરળ અને રસપ્રદ શૈલીવાળા ટૂંકા વાક્યો દ્વારા રજુઆત. પુસ્તિકાનું નાનું કદ - જે આપે આખી ચોપડી વાંચ્યાનો સંતોષ. પોતાને ગમતા રંગો પૂરી શકે તેવાં રેખાચિત્રો.
View full details

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)