Skip to product information
1 of 2

Traveling Seeds (Gujarati)

Traveling Seeds (Gujarati)

પ્રવાસી બીજ
Publisher: ARCH
Author: Lavanya Kartik
Translator: Urvashi Bhatt
Illustrator: Lavanya Kartik
ISBN: 978-91-98819-87-1
Binding: Paperack
Language: Gujarati
Pages: 20
Published: June 2024
Regular price ₹ 120.00
Regular price Sale price ₹ 120.00
Sale Sold out
Taxes included. Shipping calculated at checkout.

બિયું ગયું, શુંકામ ગયું?
ક્યાં ક્યાં ગયું?
કેવી રીતે ગયું?

પોતાની પ્રજાતિને જીવતી રાખવા વિવિધ બીજ કેવી કેવી યુક્તિ કરે છે? ક્યાં ક્યાં પ્રવાસ ખેડે છે અને કોની કોની જોડે?
જૈવ-વિવિધતાનો ખજાનો સાચવતાં અને વળી ખોબે ખોબે ને ખુલ્લે-આમ ખીલાવતાં આ ગજબનાં બીયાં અને તેના સાથીઓને મળો. વાંચો એકલાં, બેકલાં કે ક્લાસમાં અને પછી શોધી કાઢો ચિત્રો જોઈને આસપાસની એ વનસ્પતિ.

View full details

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)