Skip to product information
1 of 2

Who's Next? (Gujarati)

Who's Next? (Gujarati)

હવે કોણ?
Publisher: Eklavya and ARCH
Author: Mini Shrivastav
Translator: Bansi
Illustrator: Priya Kurian
ISBN: 978-81-19771-35-6
Binding: Paperback
Language: Gujarati
Pages: 20
Published: July-2024
Regular price ₹ 260.00
Regular price Sale price ₹ 260.00
Sale Sold out
Tax included. Shipping calculated at checkout.

ઉનાળાનું સુસ્ત વૅકેશન. અમીના બધાં રમકડાં સાથે રમી રમીને કંટાળી. મજા પડે તેવું કંઈ મળતું નથી. ત્યાં જ તેને સંભળાય કંઈક અવાજ... શું હશે?

મોટાઓ માટે થોડીક વાતો…

મોટી ચોપડી અથવા ‘બિગ બુક’ – નાનાં બાળકોને પુસ્તકો તથા વાંચન સાથે ઘરોબો કેળવવાનો મજાનો ઉપાય છે. બાળકોને સમૂહમાં ચિત્ર બતાવી કોઈ વાર્તા સંભળાવવી હોય અથવા વર્ગમાં બધાં બાળકોને સાથે લઈને વાંચવું હોય ત્યારે સામાન્ય કદની ચોપડી નાની પડતી હોય છે. ત્યારે હાલમાં પ્રારંભિક વાચકો માટે મોટી ચોપડી ભાષા શિક્ષણના વર્ગમાં, ખાસ કરીને વાંચન શીખવા માટે ખાસ્સી વપરાવા લાગી છે. પરંતુ ભારતીય ભાષાઓમાં મોટી ચોપડીઓ હજુ પણ સુલભ નથી. આ સંદર્ભમાં કરવામાં આવેલા પ્રયાસોમાંની એક ચોપડી છે – હવે કોણ?

બાળકોની સાથે આ પુસ્તકનો ઉપયોગ કરતી વખતે, વાર્તા વાંચનની સાથે સાથે, બાળકો સાથે પાત્રો, ચિત્રો, ઘટના પર વાતચીત અને સવાલ-જવાબ કરો. પ્રત્યેક ચિત્ર પર તેમની સાથે વાતચીત કરો.

View full details

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)